તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Vijaynagar
  • વિજયનગર |વિજયનગર તાલુકાનો સેવાસેતુ કાર્યક્રમ ધોલવાણી ખાતે યોજાયો હતો. જેમાં

વિજયનગર |વિજયનગર તાલુકાનો સેવાસેતુ કાર્યક્રમ ધોલવાણી ખાતે યોજાયો હતો. જેમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર |વિજયનગર તાલુકાનો સેવાસેતુ કાર્યક્રમ ધોલવાણી ખાતે યોજાયો હતો. જેમાં પંચાયત, રેવન્યુ, આરોગ્ય, મહેસુલ વગેરે વિભાગોના પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કરાયો હતો. જેમાં રેશનકાર્ડ, આધારકાર્ડ, ઉજવલા યોજના, અન્ય દાખલાઓ મળી કુલ 1550 લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં નાયબ કલેકટર વિશાલ સકસેના, રમીલાબેન બારા, અશોકભાઇ જોષી, મયુર શાહ ઉપસ્થિત રહ્યા હતા. તસવીર- બીપીન નગારચી

ધોલવાણીમાં સેવાસેતુ કાર્યક્રમમાં 1550 લાભાર્થીઓએ ભાગ લીધો

અન્ય સમાચારો પણ છે...