દંત્રાલમાં બાઇક અકસ્માતમાં પાછળ બેઠેલી મહિલાનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દંત્રાલમાં બાઇક અકસ્માતમાં પાછળ બેઠેલી મહિલાનું મોત

પોશીના |પોશીના તાલુકાના દંત્રાલ ગામેથી શુક્રવારે પસાર થતા વિજયનગર તાલુકાના આંતરસુંબા આશ્રમના ગલજીભાઇ કાળાજી ખરાડીએ પોતાનું બાઇક નં. જી.જે.9.સીક્યુ.5055ને ગફલત ભરી રીતે હંકારતા બળદને અથડાવી દીધુ હતું. જેથી બાઇક પાછળ બેઠેલ તેમના પત્નિ જમીન પર પકટકાતા માથામાં ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું. જે અંગે પોશીનાના ભગવાનપુરી જેઠાપુરી ગોસ્વામીએ ગલજીભાઇ ખરાડી વિરૂધ્ધ પોશીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...