તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રાસ અપાતાં પરિણીતાની ત્રણ સામે ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર | ચિઠોડાનીબોદર ફળીયાની પરિણીતાને ગત દોઢ વર્ષથી શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા તેના પતિ, સાસુ, સસરા વિરૂધ્ધ રવિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે પરિણીતાના પતિ, સાસુ, સસરા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

વિજયનગર તાલુકાના પરવઠ ગામના વિનોદભાઈ દેવજીભાઈ કોટવાલે પોતાની પુત્રી ખુશ્બૂને ચિઠોડા ગામના રામજીભાઈ કોદરભાઈ ખતાતના દીકરા વિકાસ સાથે ગત દોઢ વર્ષ અગાઉ સામાજિક રીતિ-રિવાજો અનુસાર પરંતુ વિકાસ ખુશ્બૂને પરણ્યા બાદ થોડા સમયમાં તું સારા ચરિત્રની નથી તેમ કહી માતા વરજુબેન અને રામજીભાઈની ચઢામણીથી શારીરિક માનસિક આપતો જેથી ગત અઠવાડિયાથી તેના પતિ વિકાસે મારઝૂડ કરી ત્રાસ આપતા ત્રાસી જઈ છેવટે તેણીએ પતિ સસરા રામજીભાઈ અને સાસુ વરજુબેન વિરૂધ્ધ ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો