તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજયનગરના 108 પૈકી 31 ગામોમાં દવા છંટકાવ કામગીરી કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિજયનગર |તાલુકામાં મેલેરિયાનારોગને ડામવા માટે આરોગ્ય તંત્ર દ્વારા તાલુકાના 108 ગામો પૈકી જ્યાં સાથે વધુ મેલેરીયાના કેસો નોંધાયા હતા તેવા 31 ગામોના 20 સબ સેન્ટર વિસ્તારમાં દવાના છંટકાવની કામગીરી હાથ ધરી હતી.

ગયા વર્ષે જે ગામોમાં મેલેરીયાના રોગનો ઉપદ્રવ વધી ગયો હતો તે તમામ ગામોમાં મચ્છરોના ઉપદ્રવને અટકાવવા દવા છાંટવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તાલુકાના 108 ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંતરસુબા,સરસવ, ચિઠોડા અને કોડીયાવાડાના કુલ 31 ગામોમાં દવા છાંટવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો