તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Vijaynagar
  • વિજયનગર |વિજયનગર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન.ઢાઢી અને બી.આર.સી. ર્ડા.કે.બી.શાહના માર્ગદર્

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજયનગર |વિજયનગર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન.ઢાઢી અને બી.આર.સી. ર્ડા.કે.બી.શાહના માર્ગદર્શન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર |વિજયનગર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન.ઢાઢી અને બી.આર.સી. ર્ડા.કે.બી.શાહના માર્ગદર્શન હેઠળ વિજયનગર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1 થી 5નો બાળ મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ પોતાની ચિત્ર, છાપકામ, રંગપૂરણી, વાર્તાકથનની કલાને પ્રદર્શિત કરી હતી. જેથી બાળકોની સુષુપ્ત કલા અને જ્ઞાનમાં વિકાસ થશે. તસ્વીર - બિપીન નગારચી

વિજયનગર તાલુકાની શાળાઓમાં ધો.1 થી 5નો બાળ મેળો યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો