તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાલેટી, બાલેટા પંથકમાં જંગલી ભૂંડનો ત્રાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગરનાજાલેટી, બાલેટા પંથકમાં જંગલી ભૂંડોએ મકાઈ, અડદ, તુવરના ખેતરોમાં ઘૂસી નુકશાન કરતા ખેડૂતો પાયમાલ થવાની સ્થિતિ પેદા થઈ છે. જે અંગે તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

વિજયનગર તાલુકાના જાલેટી ગામના હીરાભાઈ સંગાથ, બાલેટા સરપંચ લક્ષ્મણભાઇ ગામેતીના જણાવ્યા અનુસાર અમારા વિસ્તારમાં જંગલી ભૂંડોએ મકાઈ, અડદ, તુવરના ખેતરોમાં ઘૂસી નુકશાન કરતા ખેડૂતોની પાયમાલ થવાની સ્થિતિ પેદા થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો