તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળીયાની પરિણીતાને ત્રાસ આપનારા પતિ વિરૂધ્ધ ફરિયાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિજયનગર| વિજયનગરતાલુકાના ધોળીવાવ ગામના ગોબરજી સવજી વાડેરાએ 28 વર્ષ અગાઉ પોતાની દીકરી દિતુબેનના લગ્ન સામાજીક રિવાજો અનુસાર ઇડરના ધોળીયાના જયંતિલાલ સાથે કરાવ્યા હતા. ત્યારબાદ દિતુબેનને ત્રણ દીકરા અને બે દીકરીની માતા હોવા છતાં શારીરિક અને માનસિક ત્રાસ આપી અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારતો હતો. જેમાં 17 મીએ બપોરે ત્રણ વાગ્યે જયંતિલાલે તેણીને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા દિતુબેન પોતાના પિયર ધોળીવાવ આવી પોતાના પતિ જયંતિલાલ માલવિયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો