તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજયનગરના પંચવટી કંપાથી ઊંઝા ઉમિયા ધામ પદયાત્રા સંઘનું પ્રસ્થાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર : કચ્છ કડવા પાટીદાર સમાજ સંચાલિત ઊંઝા ઉમિયા ધામનું મંગળવારના રોજ વિજયનગર તાલુકાના પંચવટીકંપા ગામે અખિબાપા, નથ્થુબાપા, લદ્ધાબાપા વિગેરે વડીલોની ઉપસ્થિતિમાં આરતી પૂજા કર્યા બાદ ઊંઝા ઉમિયાધામ તરફ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રી સંઘમાં વિજયનગર, વડાલી, ઈડર, ખેડબ્રહ્મા વગેરે તાલુકાના કચ્છી પાટીદાર સમાજના શ્રદ્ધાળુ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...