તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ન્યૂઝ | વિજયનગર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ | વિજયનગર

વિજયનગરતાલુકા પંચાયત સદસ્યના સરોલીમાં આવેલા ખેતરમાં મંગળવારે દોઢેક વાગ્યાના સુમારે ખેતર વચ્ચે ઉભી કરાયેલી વીજ કંપની વીજ ડીપીના તણખા પડવાથી આગ લાગી હતી. જેમાં ખેતરમાં મુકેલી ઘઉંની પૂળીઓ બળીને ખાક થઈ ગઈ હતી. જે અંગે તાલુકા સદસ્યએ વિજયનગર તાલુકા પંચાયત, પોલીસ સ્ટેશન અને વીજ કંપનીને લેખિત રજૂઆત કરી હતી.

અંગે વિજયનગર તાલુકા પંચાયત સદસ્ય મંજુલાબેન પોપટભાઈ ગોદડના જણાવ્યા અનુસાર, અમારા સરોલી ગામે આવેલા ખેતરમાં મંગળવારે દોઢેક વાગ્યાના સુમારે અચાનક પવન ફૂંકાયા બાદ ખેતર વચ્ચે ઉભી કરાયેલી વીજ ડીપીના વીજ તણખા પડવાથી આગ લાગી હતી. જેમાં ખેતરમાં કાપીને ઢગલો કરેલી ઘઉંની પૂળીઓ બળીને ખાક થઈ ગઈ હતી. જે અંગે તાલુકા સદસ્ય મંજુલાબેન ગોદડ વિજયનગર તાલુકા પંચાયત, પોલીસ સ્ટેશન અને વીજ કંપનીને લેખિત રજૂઆત કરી હતી.

ખેતર વચ્ચે આવેલી ડીપી હટાવવાની માંગણી છતાં વીજ કંપની દ્વારા પગલા ભરવામાં આવ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો