વિજયનગર કોંગ્રેસ સમિતિ દ્વારા અહેમદ પટેલના વિજયની ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર : ગુજરાતમાંથીરાજ્ય સભાની ચૂંટણીમાં ભારે ખેંચતાણ બાદ વિજયી બનેલા રાજ્યસભાના ઉમેદવાર અને સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલના વિજયની તાલુકા પંચાયત કેમ્પસમાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લાલજીભાઈ ડામોર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદકુમાર પટેલ, બાલુભાઈ પટેલ જીવાજીની ઉપસ્થિતિમાં ઊજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...