તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામનગર માઈમંડળની નવરાત્રી બેઠક યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર | રામનગર માઈમંડળની 20માં નવરાત્રી મહોત્સવ અંતર્ગત અંબાજી મંદિર, વાઘળીયા વડલા ખાતે બેઠક મળી હતી. જેમાં 20માં મહોત્સવના આયોજન અને નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં મંડળના પ્રમુખ તરીકે સુથાર દશરથભાઈ, ઉપપ્રમુખ તરીકે કલાલ ભીખાભાઇ, મંત્રી તરીકે બાબુલાલ યુ. પુરાણી, સહમંત્રી તરીકે પંચાલ, રાકેશભાઈ અને ખજાનચી તરીકે ગોકુળ ઉપાધ્યાયની વરણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...