તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર તાલુકાના ચંદવાસાની યુવતીને લીમડાના શખ્સે લગ્નની લાલચ આપી લગ્ન નહીં કરી જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતાં શખ્સ વિરુદ્ધ વિજયનગર પોલીસે ફરિયાદ નોંધી હતી.

વિજયનગર પોલીસ સુત્રોના જણાવ્યાનુસાર ચંદવાસા ગામની યુવતીને જુલાઈ 2012ના માસમાં લીમડા ગામના વનરાજભાઈ બાબુભાઇ પાંડવે લગ્નની લાલચ આપી છ છ વર્ષ સુધી દુષ્કર્મ આચરતો હતો અને છ વર્ષ બાદ પણ લગ્ન નહીં કરી ગત 19મી ઓગસ્ટે યુવતીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા યુવતીએ વનરાજ પાંડવ વિરુદ્ધ વિજયનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વનરાજ પાંડવ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...