Divya Bhaskar

Home » Uttar Gujarat » Himmatnagar District » Vijaynagar » Vijaynagar - વિજયનગર સ્મશાનગૃહ સામે ખાડાઓથી અકસ્માતનો ભય

વિજયનગર સ્મશાનગૃહ સામે ખાડાઓથી અકસ્માતનો ભય

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 04:16 AM

વિજયનગર | વિજયનગર સ્માશાનગૃહની સામે ટેલિફોન કેબલ નાખવા માટે ખોદેલા ખાડાઓ પુરવામાં નહીં આવતા સ્થાનિક લોકો માટે...

  • Vijaynagar - વિજયનગર સ્મશાનગૃહ સામે ખાડાઓથી અકસ્માતનો ભય
    વિજયનગર | વિજયનગર સ્માશાનગૃહની સામે ટેલિફોન કેબલ નાખવા માટે ખોદેલા ખાડાઓ પુરવામાં નહીં આવતા સ્થાનિક લોકો માટે ભયજનક બન્યા છે. રસ્તાની સમાંતર ખાડાઓમાં ગમે તે વાહન કે વ્યક્તિ પડી જવાનો ભય હોઈ સંબંધિત વિભાગ દ્વાર સત્વરે ખાડાઓ પૂરી રોડને સમાંતર કરવા લોક માંગણી ઉઠવા પામી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending