Home » Uttar Gujarat » Himmatnagar District » Vijaynagar » Vijaynagar - વિજયનગરના શિવાલયોમાં દર્શન માટે ભક્તો ઉમટ્યા

વિજયનગરના શિવાલયોમાં દર્શન માટે ભક્તો ઉમટ્યા

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 04:16 AM

Vijaynagar News - વિજયનગર | પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ દિવસ શ્રાવણી અમાવસ્યાએ વિજયનગર તાલુકાના વિરેશ્વર, શારણેશ્વર, ભુવનેશ્વર...

  • Vijaynagar - વિજયનગરના શિવાલયોમાં દર્શન માટે ભક્તો ઉમટ્યા
    વિજયનગર | પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ દિવસ શ્રાવણી અમાવસ્યાએ વિજયનગર તાલુકાના વિરેશ્વર, શારણેશ્વર, ભુવનેશ્વર અને નીલકંઠ મહાદેવે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. વિરેશ્વર મહાદેવ ખાતે ભરાયેલ મેળામાં હજારો ભક્તોએ શિવ પૂજા બાદ પ્રસાદ આરોગ્યો હતો. મોટી સંખ્યામાં શ્રાવણી અમાવસ્યાએ હાજર રહેલા ભક્તજનોએ દર્શનનો લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ