વિજયનગરના તલાટીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો

Vijaynagar - વિજયનગરના તલાટીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો

DivyaBhaskar News Network

Sep 12, 2018, 04:16 AM IST
વિજયનગર | રાજ્યભરમાં પોતાની વિવિધ પડતર માંગણીઓ માટે તલાટીઓએ આરંભેલા વિરોધ પ્રદર્શનના ભાગ રૂપે વિજયનગર તાલુકાના તલાટીઓએ સોમવારે કાળી પટ્ટી બાંધી પડતર માંગણીઓ અંગે વિરોધ દર્શાવ્યો હતો. વિજયનગર તાલુકા તલાટી મહામંડળના પ્રમુખ ચંદુભાઈ બદાજી ડામોર અને મંત્રી રોશનીબેન પંચાલના વડપણ હેઠળ તલાટીઓએ કાળી પટ્ટી બાંધી કામકાજ કર્યું હતું. જે અંગે તલાટી ચંદુભાઈ ડામોર, વિજેશભાઈ પટેલ અને રોશનીબેને જણાવ્યું હતું કે રાજ્ય તલાટી મહામંડળના આહવાન ઉપર વિવિધ લડતના કાર્યક્રમો આગામી દિવસમાં હાથ ધરાશે.

X
Vijaynagar - વિજયનગરના તલાટીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી