વડાલી કોલેજમાં ટૂંકી વાર્તા વિશે થોડી લાંબી વાત પર વ્યાખ્યાન

વિજયનગર | ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે વડાલી કેળવણી મંડળ સંચાલિત શેઠ બી.સી.શાહ આર્ટસ કોલેજમાં વ્રજલાલ દવે...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 04:16 AM
Vijaynagar - વડાલી કોલેજમાં ટૂંકી વાર્તા વિશે થોડી લાંબી વાત પર વ્યાખ્યાન
વિજયનગર | ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે વડાલી કેળવણી મંડળ સંચાલિત શેઠ બી.સી.શાહ આર્ટસ કોલેજમાં વ્રજલાલ દવે વ્યાખ્યાનમાળા અંતર્ગત “ ટૂંકી વાર્તા વિશે થોડી લાંબી વાત” વિષય પર વ્યાખ્યાન સોમવારે યોજવામાં આવ્યુ હતુ. જેમાં ઉપસ્થિત સાહિત્યકારો પૈકી ગુજરાતી સાહિત્યપરિષદના મંત્રી ભરત મહેતાએ પરિષદની પ્રવૃત્તિઓનો ટૂંકમાં ચિતાર આપ્યો હતો. જ્યારે મુખ્ય વક્તા અને વાર્તાકાર કિરીટ દૂધાતે સમકાલીન ટૂંકી વાર્તાઓની રસપ્રેરક ચર્ચા દ્વારા ટૂંકી વાર્તાના સ્વરૂપનો સરસ પરિચય કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું કોલેજના પ્રિ.ડૉ.એન.આર.પટેલે શાબ્દિક સ્વાગત કર્યું હતું.

X
Vijaynagar - વડાલી કોલેજમાં ટૂંકી વાર્તા વિશે થોડી લાંબી વાત પર વ્યાખ્યાન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App