વિજયનગર કોલેજમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

વિજયનગર | વિજયનગર આર્ટસ કોલેજમાં શનિવારે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પીએસઆઇ એ. ટી. પટેલે મહિલા...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:15 AM
વિજયનગર કોલેજમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો
વિજયનગર | વિજયનગર આર્ટસ કોલેજમાં શનિવારે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પીએસઆઇ એ. ટી. પટેલે મહિલા સુરક્ષા અને મહિલાઓને લગતા કાયદા અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં આચાર્ય એલ. એસ. મેવાડા, મહેશભાઈ ભૂરા, છાયાબેન, ભરત પટેલ અને વિદ્યાર્થીની ફરીનાબાનુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

X
વિજયનગર કોલેજમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App