તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૈન સોશિયલ ગ્રૃપ દ્વારા સન્માન શુભેચ્છા કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર| વિજયનગરજૈન સોશીયલ ગ્રૃપ દ્વારા તિલક હોળી સામાજીક, રાજકીય અગ્રણીઓના સન્માન ધોરણ-10, 12ના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ભાજપ તાલુકા સંગઠન પ્રમુખ મયુરભાઈ શાહ, જૈન સમાજ પંચના નવનિયુક્ત અધ્યક્ષ હર્ષદ શાહ, મંત્રી નિકેશ શાહ, વર્ધમાન મંડલાઇન ચેરમેન નલીન દોશી, નાગરિક મંડલીના વાઇસ ચેરમેન દામિનીબેન દોશીનું સન્માન કરાયુ હતું. જયારે ધોરણ-10 અને 12ની વાર્ષિક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને સોશ્યલ ગ્રૃપના અધ્યક્ષ જયદીપ શાહ અને સભ્યો દ્વારા શુભેચ્છા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો