સરસવ શાળાનું લોક નૃત્ય જિલ્લા ક‌ક્ષાની સ્પર્ધામાં પ્રથમ

વિજયનગર | વિજયનગરના સરસવ શાળાનું લોકનૃત્ય જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવતા શાળાના વિદ્યાર્થીઓને...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:11 AM
Vijaynagar - સરસવ શાળાનું લોક નૃત્ય જિલ્લા ક‌ક્ષાની સ્પર્ધામાં પ્રથમ
વિજયનગર | વિજયનગરના સરસવ શાળાનું લોકનૃત્ય જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવતા શાળાના વિદ્યાર્થીઓને ઇડર શિક્ષણ આને તાલીમ ભવન ખાતે યોજાયેલા ખાસ સમારંભમાં પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા. જે બદલ વિદ્યાર્થીઓને જયદીપભાઈ શાહ, સરપંચ ધનુબેન અંસારી મારિયમબેન બામણાંએ અભિનંદન પાઠવ્યા હતા.

X
Vijaynagar - સરસવ શાળાનું લોક નૃત્ય જિલ્લા ક‌ક્ષાની સ્પર્ધામાં પ્રથમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App