ભાંખરામાં કાકાએ ભત્રીજાને લાકડી મારતા ફરિયાદ

વિજયનગરના ભાંખરા ગામે શુક્રવારે નજીવી બાબતે પંકજભાઈ બાબુભાઇ અસારીને તેમના કાકા બચુભાઈ કાનજીભાઈએ કહ્યુ હતુ કે...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:11 AM
Vijaynagar - ભાંખરામાં કાકાએ ભત્રીજાને લાકડી મારતા ફરિયાદ
વિજયનગરના ભાંખરા ગામે શુક્રવારે નજીવી બાબતે પંકજભાઈ બાબુભાઇ અસારીને તેમના કાકા બચુભાઈ કાનજીભાઈએ કહ્યુ હતુ કે તું અહીંયા શું કરે છે તેમ કહી અપશબ્દો બોલતા પંકજભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા બચુભાઇએ ઉશ્કેરાઈ જઈને પંકજભાઈને લાકડીઓ અને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. પંકજભાઈએ તેમના કાકા બચુભાઈ વિરુદ્ધ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બચુભાઈ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
Vijaynagar - ભાંખરામાં કાકાએ ભત્રીજાને લાકડી મારતા ફરિયાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App