તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરોસડામાં જમીન ખેડવા મુદ્દે બે ને માર મારતા ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગરનાપરોસડામાં મંગળવારે કાનજીભાઈ બોદરની જમીનના શેઢામા બે ક્યારિઓ ખેડી નાંખી હતી. જે અંગે કાનજીએ ખેડવાની ના પાડતા ભુરાજી નિનામાએ કાનજીને આપશબ્દો બોલી તકરાર કરી હતી જેથી આપશબ્દો બોલવાની ના પાડતા ભુરાજીએ લાકડીઓ વડે માર માર્યો હતો. જેમાં છોડાવવા આવેલા કાંતીભાઈને પણ પ્રકાશભાઈ અને પ્રકાશની પત્નીએ એકસંપ થઇ મારક હથિયારો વડે માર મારી જાણ થી મારી નાંખવાની ધમકીઓ આપતાં ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...