તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજયનગરમાં RCC રોડનું કામ શરૂ કરવા માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગરપ્રાથમિક શાળા 2 જુનાદરબાર ગઢ સામેનો મહાવીર નગરને જોડાતા રસ્તાને રૂબર્ન ગટર યોજનાના કારણે ખોદી નાખવામાં આવ્યો હતો જ્યારે બાદ રસ્તાનું આરસીસી કામ થતાં લોકોએ હાલાકી વેઠી પડતી હોઈ સત્વરે રસ્તો બને તેવી માંગણી ઉઠી છે.

રસ્તો બનાવાની માંગ સાથે સ્થાનિક રહીશ રમેશભાઈ ચૌહાણ મનીષભાઈ શાહ માંગ સાથે જણાવ્યું હતું કે રસ્તા પરથી મહાવીર નગર વાગળીયા વાદળ માટે લોકો આવજા કરતા હોઈ રસ્તો પાકો બને તેવી અમારી માન્ગણી છે જે અંગે તાલુકા પંચાયત બાંધકામ શાકના એસઓ દિનેશભાઇ સાગઠીયાનો સમ્પર્ક કરતા આગામી દિવસોમાં રસ્તાનું કામ હાથ ધરાશે તેમ તેમને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...