વિજગનથરના કુંડલાના ઈસમ પર ચૂંટણીની અદાવતમાં હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારિયા, લાકડીથી માર મારતાં સાત વ્યકિઓ વિરુદ્ધ ફરિયાદ

ગત21મી સાંજે પોણા વાગ્યાના સુમારે બનેલી ઘટનામાં કુંડલા ગામના શૈલેષકુમાર અઢેલાજી લીંબડના ભાઈ જયંતિલાલ સાથે ગામાં અને કાંતિલાલ રામજી ભગોરા ઈશ્વરભાઈ આંબાલાલ ભગોરા ,ધુળાજી ખીમાજી,ખેમાજી સલુજી ,દિનેશજી ભીખાજી ,સુભાષભાઈ લક્ષ્મણભાઇ, અને અનીલકુમાર ખીમજી ભાઈ ભગોરાએ એકસંપ થઇગેરકાયદેસર રીતે મન્ડ્લી રચીઉખલા ડુંગરી ગ્રામપંચાયતની સરપંચની ચૂંટણી ની અદાવત રાખીને તકરાર કરી હતી અને ઇસ્વરભાઈ અંબાલાલ ભગોરાએ એકદમ ઉશ્કેરાઈ જઈને જયંતિલાલ લોખન્ડનું ધારિયું માથામાં મારી દીધું હતું .

જ્યારે કાંતિલાલ લોખંડ નો સળીયો માર્યો હતો જ્યારે ધુળાજી ખીમાજી,ખેમાજી સલુજી ,દિનેશજી ભીખાજી ,સુભાષભાઈ લક્ષ્મણભાઇ, અને અનીલકુમાર ખીમજી ભાઈ ભગોરાએ જ્યંતિલાલ ને લાકડીઓ મારી ગંભીર રીતે ઘાયલ કરતા જ્યંતિલાલ ને સારવાર માટે ચોરીવાડસરકારી દવાખાનામાં લઇ જવામાં આવ્યો જતો જ્યાંથી વધુ સારવાર માટે હિમમતનગર સિવિલ માં દખ;લ કરવામાં આવ્યો હતો જે અંગે જ્યંતિભાઈનસ્સ ભસી શૈલેષભાઇ અઢેલાજી લીંબડે કાંતિલાલ ભગોરા ઈશ્વરભાઈ ભગોરા ,ધુળાજી ,ખેમાજી સલુજી ,દિનેશજી ભીખાજી, સુભાષભાઈ લક્ષ્મણભાઇ, અને અનીલકુમાર ખીમજી ભાઈ ભગોરા વિરુદ્ધ વિજયનગર પોલીસ મથકમાં ફરિયાદ નૉંધાવતા પોલીસે ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...