વિધાનસભાની ચૂંટણીને પગલે કોંગ્રેસ દ્વાર કાર્યકર્તા સંમેલન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્રગુજરાત માં આગામી વિધાનસભાની ચૂંટણી ની ધાને લાઈ ને બન્ને મુખ્ય રાજકીય પક્ષો ભારતીય જનતા પાક્ષ અને કોંગ્રેસ દ્વારા કાર્યકર્તા સંમેલનનો આંદોલનો નું આયોજન થઇ રહ્યું છે જેના ભાગરૂપે રવિવારે વિજયનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારાધારાસભ્યઅશ્વિભાઈ કોટવાલ જિલ્લા સદસ્ય રાજુભાઈ ડોન ,તાલુકા કોંગ્રેસ પ્રમુખ લાલજીભાઈ નાથાભાઈ ડામોર ,તાલુકા પંચાયત પ્રમુખ યશકુમાર કોટવાલ ,પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ લક્ષ્મણભાઇ કોટવાલ, દીટાકાકા કટારા તથા વિધાનસભા બેઠક પ્રભારી ની ઉપસ્થિતિ માં જિલ્લા પંચાયત બેઠક દીઠ મસોતા , વિજયનગર અને કુંડલા ખાતે કાર્યકર્તા સંમેલનનો યોજવામાં આવ્યા હતા જેમાં આગામી વિધાનસભા ની ચૂંટણી માં ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ ને જંગી બહુમતી થી વિજયી બનાવવા માટે કાર્યકરોએ પોતાનો નીર્ધાર વ્યક્ત કર્યો હોવાનું પ્રામુખ લાલજીભાઈ નાથાભાઈ ડામોરે જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...