તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Vijaynagar
  • ગટર લાઈન બ્લોક થઇ જતાં વિજયનગરના વાગળીયા વડલા ચોકમાં ગંદા પાણી ફેલાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગટર લાઈન બ્લોક થઇ જતાં વિજયનગરના વાગળીયા વડલા ચોકમાં ગંદા પાણી ફેલાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગરનાવાગળીયા વડલા ખાતે આવેલા માતાજી મંદિર આગળના ચોકમાં ગટર લાઈન બ્લોક થતા ગંદુ પાણી ફેલાતા કાદવ-કીચડના થર જામ્યા છે. જેના લીધે મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. જે અંગે પંચાયત સદસ્યએ સત્વરે ગંદા પાણીનો નિકાલ કરવા માંગ કરી હતી.

વાગળીયા વડલા વિસ્તારના રહીશ બાબુભાઇ પાનેરી, ર્ડા.દિપકભાઈ ત્રિવેદી અને ગ્રામ પંચાયત સદસ્ય જિંગેશભાઈ શાહના જણાવ્યા અનુસાર ગત બે-ત્રણ દિવસથી ગટર લાઈન બ્લોક થતા માતાજી મંદિરના આગળના ગટર લાઈન બ્લોક થતા સમગ્ર પાર્શ્વનગર અને રામજી મંદિર વિસ્તારમાંથી ગટર દ્વારા જતું પાણી ચોકમાં ભેગું થતા કાદવ-કીચડના થર જામ્યા છે.

રહીશોમાં મચ્છરજન્ય રોગ ફેલાવાનો ભય પાણીનો નિકાલ કરવા પંચાયત સદસ્યની માંગણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો