તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લગ્ન ખર્ચ બાબતે જેઠ, જેઠાણીએ દેરાણીને મારતા ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગરતાલુકાના સરસવ ગામના રાજુભાઈ મનજીભાઇ સડાતના પત્ની પ્રભાબેન સાથે ગત 5મી જુલાઈએ પ્રભાબેનના લગ્નના ખર્ચ બાબતે તેમના જેઠ બકુભાઇ મનજીભાઇ સડાતઅને જેઠાણી મીરાબેન બકુભાઇ સડાતે તકરાર કરી હતી અને બકુભાઇ પ્રભાબેનને છુટ્ટો પથ્થર માર્યો હતો. જ્યારે જેઠાણી મીરાબેને ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રભાબેને તેણીના જેઠ બકુભાઇ અને જેઠાણી મીરાબેન વિરુદ્ધ વિજયનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...