તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Vijaynagar
  • વિજયનગર | મૂળવિજયનગરના અને વ્યવસાયે રાજપુરમાં સ્થાયી થયેલા, વિજયનગર નાગરિક

વિજયનગર | મૂળવિજયનગરના અને વ્યવસાયે રાજપુરમાં સ્થાયી થયેલા, વિજયનગર નાગરિક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર | મૂળવિજયનગરના અને વ્યવસાયે રાજપુરમાં સ્થાયી થયેલા, વિજયનગર નાગરિક શરાફી મંડળીના પૂર્વ ડિરેક્ટર અમરતલાલ સાકરચંદ શાહના પુત્ર બિપીનભાઈના પુત્ર પ્રેમાંશુ બિપીનકુમાર શાહે ધો.12ની પરીક્ષામાં 70 ટકા ગુણ મેળવી શાળામાં પ્રથમ સ્થાને, જ્યારે સુમિત બિપીનકુમાર શાહે ધો.10ની પરીક્ષામાં 87 ટકા ગુણ મેળવી વિજયનગર પરીક્ષા કેન્દ્રમાં દ્વિતીય સ્થાન મેળવી જૈન સમાજ અને રાજપુર ગામનું ગૌરવ વધાર્યુ છે.

રાજપુરના 2 વણિકબંધુઓ ધો.10 અને 12માં અવ્વ્લ રહ્યા

અન્ય સમાચારો પણ છે...