રાજપુર કેળવણી શૈક્ષણિક સંસ્થાનો વાર્ષિકોત્સવ સંપન્ન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર | િવજયનગર તાલુકાની અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થા રાજપુર કેળવણી મંડળના અધ્યક્ષ મણીભાઈ નાથાભાઈ પટેલ, મંત્રી હરીશભાઈ પટેલ આર્ટ્સ કોલેજના આચાર્ય ર્ડા. એલ. એસ. મેવાડા, જિલ્લા પંચાયત સદસ્ય રાજુભાઈ ડુણ, સર્વોદય હાઈસ્કૂલના આચાર્ય પીએન પટેલ ,વિવેકાનન્દ સ્કૂલના આચાર્ય ગોવિંદસિંઘ ચુંડાવતની ઉપસ્થિતિમા રમેશભાઈ ચૌધરીએ રાજપુર કેળવણી મંડળની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનો વાર્ષિકોત્સવને દીપ પ્રગટાવી ખુલ્લો મુક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...