• Gujarati News
  • સપ્તેશ્વરમાં સાબરમતીમાં વહેતાં પાણી...

સપ્તેશ્વરમાં સાબરમતીમાં વહેતાં પાણી...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સપ્તેશ્વરમાં સાબરમતીમાં વહેતાં પાણી...

વિજાપુર નજીક સપ્તેશ્વરની સાબરમતી નદી કોરી ધારોક હોઈ ભાવિકોમાં નિરાશા હતી. પરંતુ ઉપરવાસ સહિત પંથકમાં ભારે વરસાદને કારણે લાંબા સમય બાદ સાબરમતી નદીમાં બે કાઠે પાણી વહેતું જોવા મળી રહ્યું હતું. - ઇન્દ્રવદન ભટ્ટ