તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજાપુરમાં પૂર્વ ધારાસભ્ય પીઆઇ પટેલ અમિત શાહથી નારાજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુરમાં પૂર્વ ધારાસભ્ય પીઆઇ પટેલ અમિત શાહથી નારાજ

મહેસાણા | વિજાપુરમાં ટીકીટ કપાતા ટેકેદારો સાથે બેઠક યોજનાર વિજાપુરના પૂર્વ ધારાસભ્ય પી આઇ પટેલે ભાજપ ટીકીટ નહી આપે તો અમે રસ્તો શોધી કાઢીશું તેવી ધમકી આપી. પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. તેમણે અમિત શાહ સામે વચન નહીં પાળવાનો આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...