તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Vijapur
 • મહેસાણા |વિજાપુરની આર.આર.એસ. પટેલ મહિલા આર્ટસ કોલેજમાં ગત 19 જુલાઇએ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |વિજાપુરની આર.આર.એસ. પટેલ મહિલા આર્ટસ કોલેજમાં ગત 19 જુલાઇએ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા |વિજાપુરની આર.આર.એસ. પટેલ મહિલા આર્ટસ કોલેજમાં ગત 19 જુલાઇએ ગુરૂપૂર્ણિમાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં અાવી હતી. પ્રસંગે વિદ્યાર્થીનીઓએ ગુરુજનોને કંકુ - તિલક કરી ગુરૂપૂજા કરી હતી. કોલેજના આચાર્ય ડો. સુરેશભાઇ પટેલે વાલ્મીકી, વશિષ્ઠ ઋષિ જેવા ગુરૂઓની વિશિષ્ટતા વિશે વાત કરી હતી. પ્રસંગે ગુરૂ પૂર્ણિમાના વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનુ આયોજન કરાયુ હતું. જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા ગુરૂ પ્રત્યેના પોતાના મંતવ્યો અને અનુભવો વિશે જણાવ્યુ હતું. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન પ્રો. ડો. આર.એ. પટેલે કર્યું હતું.

વિજાપુરની મહિલા આર્ટસ કોલેજમાં ગુરૂપૂર્ણિમા ઉજવાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો