તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Vijapur
  • મહેસાણા |વિજાપુરની આર.આર. એચ. પટેલ મહિલા આર્ટસ કોલેજના એન.એસ.એસ. યુનીટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |વિજાપુરની આર.આર. એચ. પટેલ મહિલા આર્ટસ કોલેજના એન.એસ.એસ. યુનીટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |વિજાપુરની આર.આર. એચ. પટેલ મહિલા આર્ટસ કોલેજના એન.એસ.એસ. યુનીટ દ્વારા 15 જુલાઇએ આચાર્ય સુરેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ એકદિવસીય શિબિરનું આયોજન કરાયુ હતું. પ્રસંગે વિદ્યાર્થીનીઓએ વૃક્ષારોપણ દ્વારા ટી.બી. હોસ્પિટલ તથા કોલેજ પરિસરમાં પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમની જવાબદારી એન.એસ.એસ. યુનિટ ના પ્રો. જે.કે. વ્હોરાએ ઉપાડી હતી.

મહિલા આર્ટસ કોલેજ ખાતે એક દિવસીય શિબીર યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો