તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજાપુર પંથકમાં બે સ્થળોએ ચોરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણાજિલ્લાના વિજાપુર તાલુકાના ફલુ આરોગ્ય કેન્દ્ર અને હાથીપુરા ગામના રહીશના ઘરને ચોરોએ નિશાન બનાવી કુલ રૂ. 83000ની ચોરી કરી હતી. વિજાપુર તાલુકાના ફલુ ગામે આવેલ આરોગ્ય કેન્દ્રમા રાત્રિના સુમારે અજાણ્યા ઇસમોએ દરવાજાનુ તાળુ તોડી પ્રવેશ કરી ટીવી (કિં.રૂ.40,000), બે કોમ્પ્યુટર (કિં.રૂ.20,000) તેમજ રૂ.5000નુ પ્રિન્ટર એમ કુલ રૂ.65000ની મત્તા ચોરી કરી નાસી છૂટ્યા હતા.

જ્યારે તરફ તાલુકાના હાથીપુરા ગામે પણ પટેલ રામકૃષ્ણભાઇ મથુરભાઇના બંધ મકાનમા પાછળની પછીતની બારીનુ પાટીયુ તોડી અંદર પ્રવેશ કરી કબાટમાંથી રોકડ રૂ.16000 તેમજ પાકીટમા મૂકેલ રૂ.2000 મળી કુલ રૂ.18000ની ચોરી કરી અજાણ્યા શખસો નાસી છૂટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો