તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Vijapur
 • મહેસાણા |જિલ્લાઅારોગ્ય તંત્ર મહેસાણા દ્વારા 11 જુલાઇના રોજ જી.આઇ.ડી.સી. મહેસાણા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |જિલ્લાઅારોગ્ય તંત્ર મહેસાણા દ્વારા 11 જુલાઇના રોજ જી.આઇ.ડી.સી. મહેસાણા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા |જિલ્લાઅારોગ્ય તંત્ર મહેસાણા દ્વારા 11 જુલાઇના રોજ જી.આઇ.ડી.સી. મહેસાણા હોલમાં સાંસદ જયશ્રીબેન પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ રણજીતસિંહની હાજરીમાં વિશ્વ વસ્તી દિન નિમિત્તે અારોગ્ય ક્ષેત્રે વર્ષ 2015-16માં સારી કામગીરી કરનાર અધિકારી, કર્મચારીઓને ગુણવત્તા ગૌરવ એવોર્ડ અપાયા હતા. જે અંતર્ગત જીલ્લાના શ્રેષ્ઠ તાલુકા હેલ્થ ઓફિસર તરીકે વિજાપુરના ડો. વિજય પટેલ, હેલ્થ તાલુકા સુપરવાઇઝર તરીકે એમ.એમ. ચૌહાણ, શ્રેષ્ઠ ટી.આઇ.ઇ.સી.ઓ. તરીકે ચંદુભાઇ પટેલ તથા શ્રેષ્ઠ તાલુકા હેલ્થ વિઝીટર તરીકે તારાબેન પટેલને એવોર્ડ એનાયત કરાયા હતા.

વિશ્વ વસ્તી દિન અંતર્ગત આરોગ્ય અધિકારીઓને એવોર્ડ અપાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો