તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજાપુરની સોસાયટીઓના પાંચ મકાનો તળાં તૂટ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુરશહેરમાં આવેલી શ્યામવિહાર આર વી બંગલોઝ સોસાયટીના પાંચ મકાનો ને શનિવારે કોઇ અજાણયા શખસોએ નિશાન બનાવ્યા હતા. મકાનોના તાળાં તોડી તેમાંથી અગિયાર હજારની મતાની ચોરી કરી લઇને નાસી ગયા હતા. સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આરવી બંગલોઝ, શ્યામવિહાર સોસાયટીમાં કોઇ અજાણયા, ચંડી બનિયાનધારી શખસો મોડી રાત્રિના સમયે આવ્યા હતા ને સોસાયટીના બંધ પાંચ મકાનોને નિશાન બનાવ્યા હતા. તાળો તોડી અંદર પવેશ કર્યાે હતો. રહીશો જાગી જતાં પાંચથી વધુ શખસો નાસી ગયા હતા. પોલીસ ત્યાં પહોચી ને વિહોલ પવિણસિંહ હરિસિંહની ફરિયાદના આધારે રૂ.11500 ની માલમતાની ચોરી થયાનો ગુન્હો અજાણયા શખસો સામે નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો