પિલવઇના પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ સંસ્કૃતિ પરમાર પીએચડી થયાં

વિજાપુર : પિલવઇ આર્ટસ, સાયન્સ અને કોમર્સ કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડો. યશોધર રાવલના માર્ગદર્શન હેઠળ ભાવનગરનાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:50 AM
પિલવઇના પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ સંસ્કૃતિ પરમાર પીએચડી થયાં
વિજાપુર : પિલવઇ આર્ટસ, સાયન્સ અને કોમર્સ કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડો. યશોધર રાવલના માર્ગદર્શન હેઠળ ભાવનગરનાં વતની અને હાલ પંચમહાલ જિલ્લાના શહેરામાં સરકારી વિનયન કોલેજમાં અધ્યાપન કાર્ય કરતાં સંસ્કૃતિ હરિસિંહભાઇ પરમારે મહાનિબંધ ગુજરાતી લઘુ નવલ : મહત્વના સ્થિત્યંતરો એક અભ્યાસ મહાનિબંધ સંપન્ન કર્યો હતો. જેથી હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટી, પાટણ દ્વારા તેમને પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. સંસ્કૃતિબેન છેલ્લા દસ વર્ષથી અધ્યપનક્ષેત્રે કાર્યરત છેે.

X
પિલવઇના પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ સંસ્કૃતિ પરમાર પીએચડી થયાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App