વિજાપુર | વિજાપુરના ઠાકોર વાસ મા રહેતી ઠાકોર સમાજ ની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુર | વિજાપુરના ઠાકોર વાસ મા રહેતી ઠાકોર સમાજ ની દીકરી ઔસ્ટ્રીયા ખાતે હોકી ટુર્નામેન્ટમા ભારત ની ટીમ વતી રમતા 110 મેચો મા ત્રીજા નંબરે આવતા હોકી ટીમમા સામેલ શીતલબા જુગાજી ઠાકોરે ચેમ્પીયન શીપમા બ્રોન્ઝ મેડલ મેળવતા સમાજ ના લોકો બહુમાન આપી સમગ્ર શહેરમા વરઘોડો કાઢવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...