વિજાપુરમાં ગટરનું પાણી ઉભરાતાં રોગચાળાની ભીતિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુર | વિજાપુરના ગરીબ નવાજ સોસાયટીમાં આવેલ આઈઆરસી કોલોનીના રહીશો ઉભરાતી ગંદા પાણીની ગટરના કારણે પરેશાનીમાં મુકાયા છે. ગંદુ પાણી કોલોની,બાજુના કબ્રસ્તાન સુધી રેલાતાં વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સેવાઇ રહી છે. મહિલાઓએ પાલિકામાં જઈ રજૂઆત કરતાં ચીફ ઓફિસર જયેશભાઇ પટેલે હૈયાધારણા આપતાં પરત ફરી હતી.

અન્ય સમાચારો પણ છે...