તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પામોલ પેટ્રોલપંપમાં લૂંટ કરનારો 1 ઝબ્બે, 3 ફરાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પામોલ નજીક સૂંરજ પેટ્રોલપંપ પર 20 ફેબ્રુઆરીના રાત્રી સમયે નોકરો પર હુમલો કરી સીસીટીવી કેમેરા અને સેટઅપ બોક્ષ તોડી લૂંટાળુઓ રોકડ રૂ 25480ની લૂંટ આચરી નાસી ગયા હતા. અંગે નોંધાયેલી પોલીસ ફરિયાદ અંતર્ગત જિલ્લા પોલીસવડા ચૈતન્ય મંડલિકની સૂંચનાથી એલસીબી પીઆઇ આર.એસ.પટેલ,એએસઆઇ રમેશજી રજુજી,કરમણભાઇ, હેકોચતુરજી,મહેન્દ્રભાઇ,પિયુષકુમાર,કૌશિકકુમાર પેટ્રોલીગમા હતા તે દરમિયાન ઉમતા ત્રણ રસ્તા પર આવેલ લકી લોજ પર ચેક કરતા ગાંડાજી ઉર્ફે બચ્ચન પ્રધાનજી ઠાકોર (રહે.નવા આસ્પા)ને શંકાના આધારે અટકાયત કરી પૂછપરછ કરી હતી. જેમા તેને કરણ, ઇમરાન, સેંધાજી ચુનાજી ઠાકોર સાથે મળીને લૂંટને અંજામ આપ્યાની કબુલાત કરી હતી. પોલીસે ઝડપાયેલા લુટારુને વિજાપુર પોલીસને સોંપી અન્ય નાસતા ફરતા 3 લુટારુઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

મહેસાણા એલસીબીએ લૂંટનો ભેદ ઉકેલ્યો

નવાઆસ્પાના યુવકે અન્ય 3 સાથે લૂંટ કરી\\\'તી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો