તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Vijapur
 • શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય વિદ્યાર્થીઓ, વાલીઓને જાણ કરવા પરિપત્ર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય વિદ્યાર્થીઓ, વાલીઓને જાણ કરવા પરિપત્ર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શિક્ષણબોર્ડ દ્વારા29 માર્ચ બુધવારે ચેટીચાંદની રજામાં સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહના પરીક્ષાર્થીઓનું પેપર ગોઠવ્યુ હતું અને પરીક્ષા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને અપાયેલી રીસીપ્ટમાં પણ દિવસે પેપર સુચવાયેલુ હતું. જોકે શિક્ષણ બોર્ડ દ્વારા ભૂલ સુધારીને હવે દિવસના પેપર એક દિવસ પહેલા 28મી માર્ચે નિયત સ્થળ અને સમયે લેવામાં આવશે.

મહેસાણા જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં સંસ્કૃત (કોડ 129)ની પરીક્ષા માટે નોધાયેલ કુલ 3657 વિદ્યાર્થીઓની આગામી તા.29મી બુધવારના બદલે તા.28મી મંગળવારે પરીક્ષા યોજાશે. જેમાં જે-તે પરીક્ષાર્થીઓને સુચવેલ પરીક્ષા સ્થળ અને સમય યથાવત રહેશે.જ્યારે ગુજરાતી મુદ્દાલેખ તેમજ એકાઉન્ટન્સી યુનીટ 2 વિષયના પરીક્ષાર્થીઓ ઓછા હોઇ વિજાપુર પરીક્ષા સ્થળ સુચીત કરાયેલ હતુ. જે યથાવત સ્થળ, સમયે પરીક્ષાર્થીઓની તા.29ના બદલે તા.28મીએ વિષયની પરીક્ષા યોજાશે તેમ જિલ્લા શિક્ષજ્ઞાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો