તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજાપુરની કોલેજમાં ગાંધી જયંતી ઊજવાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુર | વિજાપુરની મહિલા આર્ટસ કોલેજમાં ગાંધી જયંતી નિમિત્તે પ્રિ.ર્ડા.સુરેશભાઇ એસ.પટેલની રાહબરીમાં સર્વધર્મ પ્રાર્થના, ભજન અને વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં પ્રા. ર્ડા. પ્રકાશચંદ્ર પંડ્યા, પ્રા.જીજ્ઞાબેન વ્હોરા તથા ર્ડા.પી.એમ. પ્રજાપતિએ ગાંધીબાપુના વિચારોનું સાંપ્રત સમયમાં મહત્વ એ વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. પ્રાર્થના બાદ શહેરમાં રેલી કાઢી, સફાઇ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...