તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Vijapur
  • Vijapur વિજાપુરના સંઘપુરામાં બે મહિના પહેલા ખાણ તંત્રની ટીમ દ્વારા સંજયકુમાર

વિજાપુરના સંઘપુરામાં બે મહિના પહેલા ખાણ તંત્રની ટીમ દ્વારા સંજયકુમાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુરના સંઘપુરામાં બે મહિના પહેલા ખાણ તંત્રની ટીમ દ્વારા સંજયકુમાર પટેલને ત્યાં કરાયેલ ઇન્સપેક્શનમાં 4095.07 મેટ્રીક ટન બીનઅધિકૃતરીતે સાદી રેતીનો સ્ટોક હોવાનું બહાર આવતા વસુલાતની તજવીજ કરાઇ હતી.જેમાં રૂા. 9.82 લાખ દંડની રીકવરી કરાઇ હતી. જ્યારે વિજાપુરના ગઢડા ખાતે દોઢેક વર્ષ પહેલા મીલન ટોટાને ત્યાં રેતીલીઝમાં 17706 મેટ્રીક ટન સાદી રેતીનું બિનઅધિકૃત ખોદકામ કર્યાનું તપાસમાં બહાર આવતા વસુલાત કાર્યવાહીમાં રૂા. 13.63 લાખની રીકવરી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...