તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશ બીએડ કોલેજ વિજાપુરમાં પ્રવેશોત્સવ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુર : શહેરની આશ બીએડ કોલેજમાં વર્ષ 2018-19ની બેચના પ્રથમ વર્ષના પ્રશિક્ષણાર્થીઓનો પ્રવેશોત્સવ યોજાયો હતો. મહેમાનોનું સ્વાગત કાશ્મિરાબેન પંડ્યાએ કર્યુ હતું. પ્રશિક્ષણાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ અપાયો હતો. 2017-18માં યુનિ.માં પ્રથમ આવનાર પરમાર અંજનાબેનને પ્રમાણપત્ર અપાયું હતું. કાર્યક્રમમાં ટ્રસ્ટી જે.પી.દાદા, અશોકભાઇ પટેલ તથા પ્રિ.ડો.સુરેશભાઇ પટેલ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...