તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજાપુરમાં પાણી મુદ્દે રહીશોનો પાલિકામાં હોબાળો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિજાપુરનાસોનીવાડા વિસ્તારમાં પાણીની સમસ્યા મુદ્દે પાલિકાએ નવીન પીવાના પાણીની પાઇપ લાઇન નાખી પરંતુ પાણી સમયસર અને પુરતા પ્રમાણમાં લોકો સુધી પહોંચતા વિસ્તારના લોકોએ પાલિકામાં જઇ ભારે હોબાળો મચાવ્યો હતો.

લોકોએ પાલિકા પર આક્ષેપ લગાવ્યો હતો કે પાલિકા દ્વારા ખુબ ઓછા સમય માટે પાણી આપવામાં આવે છે જેના લીધે લોકોને પુરતા પ્રમાણમાં પાણી મળતુ નથી અને જો સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. પાલિકાના કર્મચારી મનોજભાઇ બોરોટે લોકોની સમસ્યા સાંભળી તેનો ઝડપથી નિવેડો લવાશે તેવો અનુસંધાનપાના-8

લવાશેતેવો ભરોસો આપી લોકોને શાંત કર્યા હતા. અંગે જવાબદાર અધિકારીએ જણાવ્યુ હતું કે શહેરના તમામ વિસ્તારમાં એક સરખુ પાણી આપવામાં આવે છે પરંતુ વિસ્તારના કેટલાક લોકોની માંગણી છે કે પાણી હજુ વધુ સમય સુધી આપવામાં આવે ત્યારે રજુઆતોને ધ્યાને લઇ યોગ્ય નિર્ણય કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો