તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજાપુરના બી.આર.સી.કો.ઓ. સંજય પટેલને ઇનોવેશન એવોર્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુરબ્લોકના બી.આર.સી.કો. ઓર્ડિનેટર સંજયભાઇ બી. પટેલની નેશનલ એપ્રીશિએશન ઇનોવેશન એવોર્ડ માટે પસંદગી થતાં તેમણે નવી દિલ્લીમાં માનવ વિકાસ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરના હસ્તે એવોર્ડ એનાયત અપાયો હતો.

મહેસાણા જિલ્લા પ્રાથમિક અધિકારી જી.ડી.પટેલના માર્ગદર્શન હેઠળ બી.આર.સી.કો.ઓર્ડીનેટર સંજયભાઇ બી. પટેલે મહત્વના વિવિધ 12 ક્ષેત્રો જેવા કે અસરકાર મોનીટરીંગ થકી શૈક્ષણિક ગુણવત્તા સુધારણા, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઇનોવેશનો કરી રાષ્ટ્રિય કક્ષાએ ઇનોવેશનો મુકી શિક્ષણ અને વહીવટ સાથે જોડાયેલ મિત્રો માટે પ્રેરક ઉદાહણ પુરૂ઼ પાડયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો