તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફટાફટ સામાચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફટાફટ સામાચાર

વિજાપુર | નેશનલસાયન્સ સેમિનાર શાન્તાબા કોમ્યુનિટી હોલ, મહેસાણા ખાતે 14 જુલાઇએ જિલ્લા કક્ષાઅે યોજાયેલ ટકાઉ ખાદ્ય સુરક્ષા માટે કઠોળ સંભાવના અને પડકારો વિષય પરની વક્તૃત્વ સ્પર્ધામાં શિક્ષક સર્વાંગભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ધો. 10ના વિદ્યાર્થી શૈવ પરેશભાઇ પટેલને પ્રથમ નંબર મેળવવા બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યાહતા.

આશ સેકન્ડરી સ્કૂલનુ ગૌરવ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો