તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Vijapur
 • મહેસાણા |મહેસાણા પાટણ જિલ્લા કો.ઓપ. ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન સહકાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |મહેસાણા - પાટણ જિલ્લા કો.ઓપ. ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન સહકાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા |મહેસાણા - પાટણ જિલ્લા કો.ઓપ. ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન સહકાર ભારતી અને સહકાર સેવા ટ્રસ્ટ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે 17 જુલાઇએ શહીદવીર ત્રિભોવનદાસ પટેલ સભાગૃહ જી.આઇ.ડી.સી મહેસાણા ખાતે મહેસાણા અને બેચરાજી સહકારી સંમલેન અને અકસ્માત વીમા ચેક અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 14 લાભાર્થી વિધવા બહેનોને રૂપિયા એક - એક લાખના ચેક અર્પણ કરાયા હતા. સમારંભના અધ્યક્ષ તરીકે કલેક્ટર આલોકકુમાર પાંડે તથા મુખ્ય મહેમાન તરીકે જે.જે.શાહ (જો. રજીસ્ટ્રાર ધીરાણ સહ.મંડળીઓ ગુ.રાજ્ય ગાંધીનગર), કાન્તિભાઇ એલ. પટેલ (પ્રદેશ અધ્યક્ષ સહકારભારતી ચેરમેન મહેસાણા - પાટણ જિ. કો. ઓપ. ક્રેડીટ સોસા. ફેડરેશન), જશુભાઇ વી. પટેલ (એમ.ડી. મહેસાણા - પાટણ જિલ્લા કો.ઓપ. ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન), રમણભાઇ ડી. પટેલ (ચેરમેન એ.પી.એમ.સી. વિજાપુર), જી.કે. પટેલ ચેરમેન મહેસાણા અર્બન કો.ઓપ. બેંક લી. મહેસાણા તેમજ ફેડરેશનના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ કાન્તિભાઇ એલ. પટેલે જણાવ્યુ કે સહકારી કાયદામાં થતા ફેરફારની જાણકારી મેળવવા માટે આવા કાર્યક્રમોની જરૂરી છે.

તાલુકા સહકારી સંમલેન તથા ચેક વિતરણ સમારોહ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો