• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Vijapur
  • વિજાપુર | તાજેતરમાંપૂણે ખાતે ઇન્શ્યોરન્સ ફેડરેશન દ્રારા સમગ્ર ભારતના એજન્ટોની

વિજાપુર | તાજેતરમાંપૂણે ખાતે ઇન્શ્યોરન્સ ફેડરેશન દ્રારા સમગ્ર ભારતના એજન્ટોની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુર | તાજેતરમાંપૂણે ખાતે ઇન્શ્યોરન્સ ફેડરેશન દ્રારા સમગ્ર ભારતના એજન્ટોની મિટિંગ યોજાઇ હતી. જેમાં ગુજરાતના એજન્ટ ઓએ હાજરી આપી હતી. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ડી.એમ. શુક્લા તેમજ સેક્રેટરી તરીકે વિજાપુર તાલુકાના સુંદરપુર ગામના અશોકભાઇ પટેલ નિમાયા હતા. મિટિંગમાં ગુજરાતના એજન્ટો દ્વારા કમિશન વધારા માટે તેમજ પીએફની રકમ માટે રજૂઆત કરાઇ હતી. સેક્રેટરી અશોક પટેલની કામગીરીને લઈને સન્માન કરાયું હતું.

ઇન્શ્યોરન્સ ફેડરેશનના જનરલ સેક્રેટરી તરીકે નિમાયા

અન્ય સમાચારો પણ છે...