• Gujarati News
  • ગોવિંદપુરા ગ્રામ પંચાયત દ્વારા સફાઇ ઝુંબેશ

ગોવિંદપુરા ગ્રામ પંચાયત દ્વારા સફાઇ ઝુંબેશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુર |કેન્દ્ર -રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ સફાઇ ઝુંબેશ અંતર્ગત િવજાપુરની ગોિવંદપુરા જૂથ પંચાયત સ્વચ્છતા અિભયાનમાં જોડાઇ છે. જેમાં વિવિધ સોસાયટીઓમાં ગ્રામ પંચાયતના હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્ય કાંતીભાઇ પટેલ, તાલુકા મહામંત્રી માધુભાઇ પટેલ, ઉપપ્રમુખ રાજુભાઇ પટેલ, નીતીનભાઇ પટેલ, રશ્મીકાંત પટેલ, સરપંચ બાબુભાઇ અને તા.પં.પ્રમુખ ભરતભાઇ દાઢી સફાઇ કામગીરીમાં જોડાયા હતા.