તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Vijapur
  • સાસરિયાંથી કંટાળી મહિલાનો ઝેર પી આપઘાત, 6 સામે ફરિયાદ નોંધાઇ

સાસરિયાંથી કંટાળી મહિલાનો ઝેર પી આપઘાત, 6 સામે ફરિયાદ નોંધાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | વિજાપુરતાલુકાના લાડોલ ગામના અરજણભાઇ દેવરાજભાઇ દેવીપૂજકની પુત્રીનાં લગ્ન 1 વર્ષ પૂર્વે ફુદેડા ગામના અજય ગુગાભાઇ દેવીપૂજક સાથે થયા હતા. પતિ અને સાસરિયાં રસોઇ બનાવતાં આવડતું નથી તેમજ ચારિત્ર બાબતે શંકા કરી મારઝુડ કરતા હતા. રોજબરોજના ત્રાસથી કંટાળી જઇ યુવતીએ ઘરમાં ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.

બનાવ અંગે અરજણભાઇ દેવીપૂજકે લાડોલ પોલીસ મથકમાં અજય ગુગા દેવીપૂજક, શારદાબેન ગુગાભાઇ, ગાંડા ગુગાજી, ટીના બેન ગાંડાભાઇ, વિજય ગુગા અને અરખા ભીખા વિરુદ્ધ મરવા માટે મજબૂર કરવાનો ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...